13 વર્ષ પહેલા આ અભિનેત્રીની થપ્પ્ડ ખાઈ ચુક્યા છે વિક્કી કૌશલ, વીડિયો જોઈને થઈ જશો લોટપોટ

વિકી કૌશલ બોલિવૂડનું જાણીતું નામ છે. તેમની ફિલ્મી કારકિર્દી આ સમયે પીક પર ચાલી રહી છે. જોકે આજે તે જ્યાં છે ત્યાં સુધી પહોંચવા માટે તેમણે ખૂબ જ મહેનત કરી છે. તેમની મહેનત સાથે જોડાયેલો એક 13 વર્ષ જૂનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વિકી ખૂબ જ […]

Continue Reading