શ્વેતા એ શેર કરી સુશાંતના બાળપણની તસવીર, જુવો સુશાંતની ચમકતી આંખો વાળી બાળપણની તસવીર

14 જૂન 2020 ના રોજ સુશાંત સિંહ રાજપૂત મુંબઇના બાંદ્રા સ્થિત તેના ફ્લેટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. આવી સ્થિતિમાં, સવાલો ઉભા થયા કે શું તે ખરેખર આત્મહત્યા છે? કે પછી તે હત્યા હતી? શું કોઈએ સુશાંતને આત્મહત્યા માટે ઉશ્કેર્યો હતો? સુશાંતે આત્મહત્યા જેવું મોટુ પગલું કેમ લીધું? આ સવાલોના જવાબ સુશાંતના ચાહકો અને […]

Continue Reading