શિલ્પા શેટ્ટીએ તેની ફ્યૂચર વહુને 20 કેરેટનો ડાયમંડ આપવાનું આપ્યું વચન, પણ પુત્ર વિયાન સામે રાખી આ શરત

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને ઘણીવાર તે તેની પર્સનલ લાઈફને લઈને હેડલાઇન્સમાં રહે છે. જણાવી દઈએ કે શિલ્પા શેટ્ટીએ હાલમાં જ તેના પુત્ર વિયાની ફ્યૂચર પત્ની અને તેની ફ્યૂચર પુત્રવધૂને લઈને એક ખૂબ જ દિલચસ્પ વાત કહી છે. જે સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. […]

Continue Reading