સિડ-કિયારા થી લઈને કેટરીના-વિક્કી અને અનન્યા સુધી પર ચળ્યો હોળીનો રંગ, જુવો બોલિવુડ સ્ટાર્સના હોળી સેલિબ્રેશનની તસવીરો
રંગોના તહેવાર હોળીની આજે ધામધૂમથી દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને એક તરફ જ્યાં 7 માર્ચના રોજ ઘણી જગ્યાએ નાની હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે, તો બીજી તરફ મુંબઈની માયાનગરીમાં આજે હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા સ્ટાર્સ હોળીના રંગોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. હોળીના ખાસ તહેવાર […]
Continue Reading