શિલ્પા શેટ્ટીને મેળવવા માટે અક્ષય કુમારે આપ્યો હતો રવીના ટંડનને દગો, પછી કંઈક આવી રીથે સમાપ્ત થયો હતો સંબંધ
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારની ગણતરી આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મોંઘા સ્ટાર્સમાં કરવામાં આવે છે. અક્ષયે તાજેતરમાં જ એક ફિલ્મ માટે 120 કરોડની મોટી રકમની ડીમાંડ રાખી છે. સાથે જ ચાહકોની વચ્ચે પોતાની સારી લોકપ્રિયતાને કારણે અક્ષયની મોટા ભાગની ફિલ્મો હિટ સાબિત થઈ છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે અક્ષય કુમાર તેની ફિલ્મો કરતા વધારે તેમની […]
Continue Reading