રાજૂ શ્રીવાસ્તવનું તે સપનું જે ક્યારેય નહિં બની શકે હકીકત, જીવનમાં કરવા ઈચ્છતા હતા આ મોટું કામ

કોમેડીની દુનિયાના બાદશાહ કહેવાતા પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે પોતાની મેહનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્થાન મેળવ્યું હતું. તેમની ફેન ફોલોઈંગ જબરદસ્ત હતી અને લોકોને તેમના જોક્સ અને બોલવાની અલગ સ્ટાઇલ ખૂબ પસંદ કરતા હતા. જો કે 58 વર્ષની ઉંમરમાં રાજુ શ્રીવાસ્તવે દુનિયા છોડી દીધી અને પોતાના તમામ ચાહકો અને પ્રિયજનોને દુઃખી કરી દીધા. નોંધપાત્ર છે […]

Continue Reading