હવે થયો ખુલાસો! શેરશાહ ફિલ્મ માટે કિયારા નહિં પરંતુ આ અભિનેત્રી હતી મેકર્સની પહેલી પસંદ
વર્ષ 2021માં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો હેડલાઇન્સમાં રહી, તો સાથે જ આ વર્ષે રિલીઝ થયેલી બોલિવૂડ ફિલ્મ ‘શેર શાહ’ને કોણ ભૂલી શકે. જણાવી દઈએ કે આ ફિલ્મમાં મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને અભિનેત્રી કિયારા અડવાણી હતી અને આ ફિલ્મ ગયા વર્ષની સુપરહિટ ફિલ્મોમાં શામેલ રહી અને આ ફિલ્મને દર્શકો તરફથી ઘણો પ્રેમ અને સ્નેહ મળ્યો […]
Continue Reading