શત્રુઘ્ન સિન્હાનો પુત્ર ‘લવ’ લૂકની બાબતમાં બોલીવુડના હેંડસમ અભિનેતાઓને પણ આપે છે ટક્કર, જુવો તેની લેટેસ્ટ સુંદર તસવીરો

શત્રુઘ્ન સિન્હા એક સમયે હિન્દી સિનેમાના દમદાર અભિનેતા હતા. પોતાની જબરદસ્ત એક્ટિંગના દમ પર આ અભિનેતાએ પોતાની એક અલગ ઓળખ બનાવી છે, આ સાથે તેણે રાજકારણમાં પણ પોતાનો સિક્કો ચલાવ્યો અને એક રાજનેતા તરીકે પોતાની ઓળખ બનાવી છે. એક સમય એવો હતો જ્યારે શત્રુઘ્ન સિન્હાએ પોતાના ડાયલોગ્સ અને જબરદસ્ત એક્ટિંગથી લાખો લોકોને પોતાના દિવાના બનાવ્યા […]

Continue Reading