આ સુંદર અભિનેત્રી પર ફિદા છે વિક્કી કૌશલના ભાઈ, ટૂંક સમયમાં બનશે કેટરીનાની દેવરાની, જાણો કોણ છે તે

બોલિવૂડ અભિનેતા વિકી કૌશલે લગભગ બે વર્ષના અફેર પછી ગયા વર્ષના અંતમાં હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી કેટરિના કૈફ સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં વિકી કૌશલે લગ્ન કર્યા હતા, જ્યારે હવે તેના પછી ઘોડી ચઢવાનો નંબર છે તેના નાના ભાઈ સની કૌશલનો. જણાવી દઈએ કે સની કૌશલ વિકીના નાના ભાઈ હોવાની સાથે અભિનેતા પણ છે. […]

Continue Reading