ટીવીના પ્રખ્યાત અભિનેતા શરદ કેલકર અને કીર્તિ કેલકરના લગ્નને પૂર્ણ થયા 16 વર્ષ, જુવો કપલની રોમેંટિક તસવીરો

શરદ કેલકર ટીવીના પ્રખ્યાત અને શ્રેષ્ઠ અભિનેતા છે. શરદ કેલકરે તેની કારકિર્દીની શરૂઆત ટીવીથી કરી હતી અને આજે તે ફિલ્મોમાં કામ કરીને નામ કમાઈ રહ્યા છે. શરદે કીર્તિ ગાયકવાડ સાથે લગ્ન કર્યા છે. કીર્તિ પણ એક ટીવી અભિનેત્રી છે. બંનેએ લવ મેરેજ કર્યા છે. આજે 6 જૂને તેમના લગ્નને 16 વર્ષ પૂર્ણ થઈ ચુક્યા છે. […]

Continue Reading