શિલ્પા શેટ્ટી એ વ્હીલચેર પર બેસીને ધૂમધામથી કરી બાપ્પાની વિદાઈ, ગણપતિ વિસર્જનમાં એક સાથે જોવા મળ્યો આખો કુંદ્રા પરિવાર, જુવો તેમની આ તસવીરો
90 ના દાયકાની કેટલીક સૌથી સુંદર અને પ્રખ્યાત બોલિવૂડ અભિનેત્રીઓમાં શામેલ અભિનેત્રી શિલ્પા શેટ્ટી, લાંબા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર હોવા છતાં, અવારનવાર સમાચાર અને હેડલાઇન્સમાં રહે છે અને તેની સાથે-સાથે તે પોતાના ચાહકોની વચ્ચે પણ અવારનવાર ચર્ચાનો વિષય બનતા જોવા મળે છે. આવી સ્થિતિમાં, આપણે એ જરૂર કહી શકીએ કે શિલ્પા શેટ્ટીની લોકપ્રિયતા પર આજે […]
Continue Reading