સુંદરતામાં જુહી ચાવલાથી પણ એક કદમ આગળ છે તેની પુત્રી, IPL હરાજીમાં શાહરૂખના પુત્ર સાથે મળી જોવા, જુવો તેની તસવીરો

90ના દાયકાની ઘણી એવી અભિનેત્રીઓ છે જેમની ચર્ચા આજે પણ ખૂબ જ થાય છે. હિન્દી સિનેમા માટે 90નો આ દાયકો ખૂબ સારો રહ્યો છે. આ દરમિયાન ઘણી શ્રેષ્ઠ અભિનેત્રીઓ જોવા મળી. સુંદર અને ચુલબુલી અભિનેત્રી જુહી ચાવલાનું નસીબ પણ આ સમય દરમિયાન ચમક્યું હતું. 13 નવેમ્બર 1967ના રોજ જન્મેલી જુહી ચાવલા 54 વર્ષની થઈ ચુકી […]

Continue Reading