વિરાટ કોહલીને જોઈને ખુશીથી ઉછળી પડ્યા શાહરૂખ, ક્યારેક લગાવ્યો ગળે તો ક્યારેક ખેંચ્યા ગાલ, જુવો તેમની આ તસવીરો

ક્રિકેટ અને બોલિવૂડનો સંગમ અવારનવાર લોકોને ઉત્સાહિત કરી દે છે. IPLમાં અવારનવાર ફિલ્મ સ્ટાર્સ આવતા જોવા મળે છે. પછી કેટલાક બોલિવૂડ સ્ટાર્સ તો IPL ટીમના માલિક પણ છે. તેમાં બોલિવૂડના કિંગ શાહરૂખ ખાનનું નામ સૌથી પહેલા આવે છે. તે આઈપીએલની કોલકાતા નાઈટ રાઈડર્સ એટલે કે કેકેઆરનાના માલિક છે. તાજેતરમાં જ જ્યારે તે પોતાની ટીમની મેચ […]

Continue Reading