બોલીવુડના આ સુપરસ્ટાર પાસે છે પોતાનું પ્રાઈવેટ જેટ, જુવો તેમના જેટની અંદરની તસવીરો
બોલિવૂડ ઈન્ડસ્ટ્રી એક એવી ઈન્ડસ્ટ્રી છે, જ્યાં કોઈનું નસીબ ચમકે છે તો તે પ્રખ્યાત થઈ જાય છે. એક સામાન્ય માણસને અભિનેતા અને સુપરસ્ટાર બનતા વધારે સમય લાગતો નથી. તે રાતોરાત દેશ અને દુનિયાના લોકોના દિલ પર રાજ કરવા લાગે છે. આ બધાની સાથે જો આ કલાકારોને કંઈ મળે છે તો તે છે અપાર સંપત્તિ. આ […]
Continue Reading