472 કરોડના 3 ઘર, 600 કરોડની IPL ટીમ, આ 7 મોંઘી ચીજોના માલિક છે શાહરુખ ખાન, જાણો લિસ્ટમાં કઈ કઈ ચીજો શામેલ છે

હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાન 57 વર્ષના થઈ ગયા છે. આજના દિવસે (2 નવેમ્બર) 1965ના રોજ આ અભિનેતાનો જન્મ નવી દિલ્હીમાં થયો હતો. શાહરૂખ દુનિયાના સૌથી લોકપ્રિય ફિલ્મી અભિનેતાઓમાંથી એક છે. સાથે જ તે દુનિયાના સૌથી અમીર સ્ટાર્સમાં પણ શામેલ છે. શાહરૂખ બોલિવૂડના સૌથી અમીર કલાકાર પણ છે. તેમની પાસે અબજોની સંપત્તિ છે. આજે […]

Continue Reading