ડાયમંડની શોખીન છે મીરા રાજપૂત, પતિ શાહિદની આ 2 ગિફ્ટ્સને હંમેશા રાખે છે પોતાની સાથે, જાણો કઈ છે તે 2 ગિફ્ટ

શાહિદ કપૂર અને મીરા કપૂર બોલિવૂડની પ્રખ્યાત કપલમાંની એક છે. તે જ્યારે પણ કોઈ પબ્લિક પ્લેસમાં સાથે જોવા મળે છે ત્યારે બંને વચ્ચેની બોન્ડિંગ સ્પષ્ટ જોવા મળે છે. ચાહકો માટે તો તેઓ એક પરફેક્ટ કપલ પણ છે. શાહિદ પોતાની પત્ની મીરાને ખૂબ જ પ્રેમ કરે છે. બંનેના લગ્ન વર્ષ 2015 માં થયા હતા. મીરા ઉંમરમાં […]

Continue Reading