રુદ્રાક્ષ, તુલસી અથવા લાલ ચંદન? જાણો કઈ માળાના જાપથી ક્યા દેવી-દેવતાઓ થાય છે પ્રસન્ન

હિંદૂ રિવાજો સાથે થતી પૂજામાં માળનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જૂની માન્યતાઓ અનુસાર કોઈપણ દેવી-દેવતાઓને પ્રસન્ન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. મંત્રનો જાપ કરતી વખતે આ માળાઓને જપવી પણ લાભકારક માનવામાં આવે છે. આ માળા પણ વિવિધ પ્રકારની હોય છે. આવી સ્થિતિમાં, પુરાણો અનુસાર દરેક ભગવાનની અલગ માળાથી પૂજા કરવી જોઈએ. આ કરવાથી […]

Continue Reading