વાસણ સાફ કરવા માટે આટલા અધધધ લાખ રૂપિયા લે છે અરબાજ ખાનની ગર્લફ્રેંડની નોકરાણી, જુવો સામે આવેલો આ વીડીયો

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર અવારનવાર છવાયેલી રહે છે. તે જોવામાં જેટલી હોટ છે તેની સેન્સ ઓફ હ્યુમર પણ એટલી જ અદભૂત છે. જ્યોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. અહીં તે અવારનવાર પોતાની હોટ તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે. આ ઉપરાંત તે મનોરંજક રીલ્સ પણ બનાવે છે. […]

Continue Reading