ચોરીથી પ્લેનમાં અંદર ઘુસી ગયો ફેરિયા વાળો, અનોખી સ્ટાઈલમાં વેચવા લાગ્યો સામાન, જુવો પછી શું થયું

આપણે જ્યારે પણ બસ કે ટ્રેનમાં મુસાફરી કરીએ છીએ, ત્યારે ત્યાં અવારનવાર સામાન વેચતા ફેરિયા વાળા જોવા મળે છે. આ લોકો પોતાની આગવી સ્ટાઈલમાં સામાન વેચે છે. તેમની સામાન વેચવાની સ્ટાઈલ ખૂબ રમુજી હોય છે. તેમને જોઈને હાસ્ય અટકવાનું નામ નથી લેતું. જોકે તેમની પાસે અદ્ભુત માર્કેટિંગ સ્કિલ પણ હોય છે. જેમને માલ નથી જોઈતો […]

Continue Reading