આટલો પ્રેમ હોવા છતાં છૂટાછેડા શા માટે લઈ રહ્યા છે સીમા-સોહેલ, સીમા એ પતિ માટે કહી આ ખાસ વાત

અરબાઝ ખાન દ્વારા મલાઈકા અરોરા સાથે છૂટાછેડા લીધાના પાંચ વર્ષ પછી હવે અરબાઝનો નાનો ભાઈ સોહેલ ખાન પણ પોતાની પત્નીને છૂટાછેડા આપવા જઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે લાંબા સમયથી સીમા ખાન અને સોહેલ ખાન વચ્ચેનો સંબંધ સારો નથી. બંને વચ્ચે અનબન છે અને બંને લાંબા સમયથી અલગ રહી રહ્યા છે. સોહેલ અને […]

Continue Reading

સલમાનની નાની ભાભીની આગળ મલાઈકાનો હુસ્ન પણ પડે છે ફિક્કો, બે વખત કરવા પડ્યા હતા સોહેલ સાથે લગ્ન, જુવો તેની બોલ્ડ તસવીરો

હિન્દી સિનેમામાં અભિનેતા સલમાન ખાન તો ખૂબ જ પ્રખ્યાત છે જ સાથે જ સલમાનનો પરિવાર પણ ખૂબ પ્રખ્યાત છે. સલમાનના બે નાના ભાઈઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન પણ અભિનેતા છે. સાથે જ તેમના પિતા સલીમ ખાન પોતાના સમયના પ્રખ્યાત પટકથા લેખક રહી ચુક્યા છે, જ્યારે તેમની સાવકી માતા હેલન પણ ગયા જમાનાની જાણીતી અભિનેત્રી […]

Continue Reading