સ્કૂલ યૂનિફોર્મમાં કંઈક આવી દેખાતી હતી બોલીવુડની આ 10 અભિનેત્રી, જુવો તેના સ્કૂલના દિવસોની તસવીરો

સ્કૂલના દિવસો શ્રેષ્ઠ દિવસો હોય છે. ત્યાંનો અનુભવ આજે પણ યાદ આવે છે. જો આજે આપણે આપણા સ્કૂલના દિવસોની તસવીરો જોઈએ, તો ઘણી જૂની યાદો તાજી થઈ જાય છે. સ્કૂલ લાઈફથી લઈને વર્તમાન લાઈફ સુધી આપણી અંદર ઘણા પરિવર્તન આવે છે. આપણા વિચાર, આપણી ડ્રેસિંગ સેંસ, લુક, અવાજ ઘણું બધુ બદલાઈ જાય છે. જોકે જ્યારે […]

Continue Reading

દીપિકા પાદુકોણથી લઈને ઉર્વશી રૌતેલા સુધી બોલીવુડની આ 10 અભિનેત્રીઓ સ્કૂલ યૂનિફોર્મમાં દેખાતી હતી ખૂબ જ ક્યૂટ, જુઓ તેમની થ્રોબેક તસવીરો

શાળાના દિવસો દરેક વ્યક્તિની લાઈફના સૌથી સુંદર દિવસો હોય છે અને જે મજા સ્કૂલના દિવસોમાં મળે છે તે મજા આખી જિંદગીમાં ક્યારેય નથી મળતી અને તેથી જ દરેક વ્યક્તિ માટે તેના શાળાના દિવસો, શાળાના મિત્રો, શાળામાં પસાર કરેલું તે બાળપણ, તે શરારતો, તે સમયની મર્યાદાઓ, શિક્ષકોની તે સજા બધું જ હંમેશાં યાદ રહે છે. અને […]

Continue Reading