સાયલી કાંબલે એ લગ્ન પહેલાં ખરીદ્યું સપનું ઘર, માતાએ માથા પર ઉઠાવ્યો કળશ, જુવો તસવીરો…
ટીવીની દુનિયાના શ્રેષ્ઠ સિંગિંગ રિયાલિટી શોમાં ‘ઈન્ડિયન આઈડલ’નું નામ શામેલ થાય છે અને આ પ્લેટફોર્મે ઘણી પ્રતિભાઓને નિખારવાનું કામ કર્યું છે. તેમાંથી એક છે સાયલી કાંબલે, જે ‘ઈન્ડિયન આઈડલ-12’ની સેકન્ડ રનર-અપ રહી હતી. જણાવી દઈએ કે ગયા વર્ષે તેણે પોતાના સપનાના રાજકુમાર ધવલ સાથે સગાઈ કરી હતી. જેની તસવીરો તે દરમિયાન ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ […]
Continue Reading