ઈંડિયન આઈડલ ફેમ સાયલી કામ્બલે એ ધવલ સાથે કર્યા લગ્ન, મરાઠી દુલ્હનના લુકમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેની તસવીરો

ઈન્ડિયન આઈડલ 12 ફેમ સાયલી કાંબલે પોતાના લોંગ ટાઈમ બોયફ્રેંડ ધવલ સાથે આજે 24 એપ્રિલ 2022 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગઈ છે. શાયલી કાંબલે અને ધવલે પરિવાર અને કેટલાક નજીકના મિત્રોની હાજરીમાં કલ્યાણ પ્લેસમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા અને સાથે જ લગ્ન પછી, આ કપલના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર પણ સામે […]

Continue Reading