98 વર્ષની ઉંમરે અલવિદા કહીને ચાલ્યા ગયા દિલીપ કુમાર, આ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ

હિન્દી સિનેમાની જાન રહેલા અભિનેતા દિલીપકુમાર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમનું 98 વર્ષની ઉંમરમાં મુંબઈની પી.ડી. હિન્દુજા હોસ્પિટલમાં અવસાન થયું છે. દિલીપ કુમારે બુધવારે સવારે લગભગ 7:30 વાગ્યે છેલ્લો શ્વાસ લીધો હતો. દિલીપ સાહેબની સારવાર કરનાર ડૉ. જલીલ પારકરે આ વિશે માહિતી આપી છે. દિલીપકુમાર ઘણા વર્ષોથી બીમાર હતા. મુંબઈમાં ઘણી વખત તેમને હોસ્પિટલમાં […]

Continue Reading