સૌરવ ગાંગુલી વિશે આ વાતો ખૂબ ઓછા લોકો જાણે છે, સાથે જ જુવો તેમની કેટલીક ન જોયેલી તસવીરો
સૌરવ ચંડીદાસ ગાંગુલી જેમને લોકો પ્રેમથી દાદાના નામથી બોલાવે છે. સૌરવ ગાંગુલીએ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત ઈંગ્લેન્ડ સામે કરી હતી. તે ટેસ્ટ મેચમાં ગાંગુલીએ 131 રનની જોરદાર ઇનિંગ રમીને ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. 1999ના વર્લ્ડ કપમાં એસ ગાંગુલીએ રાહુલ દ્રવિડ સાથે મળીને 318 રનની ભાગીદારી કરી હતી. જે વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધીની […]
Continue Reading