અક્ષય કુમારની પહેલી અભિનેત્રી 16 વર્ષ પછી બોલિવૂડમાં કરી રહી છે કમબેક, જાણો કઈ ફિલ્મથી કરશે કમબેક

હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અક્ષય કુમારને બોલિવૂડમાં કામ કરતા 31 વર્ષનો સમય થઈ ગયો છે. અક્ષય કુમાર છેલ્લા ત્રણ દાયકાથી હિન્દી સિનેમા પર રાજ કરી રહ્યા છે. એક વર્ષમાં સરળતાથી ત્રણથી ચાર ફિલ્મો લાવનાર અક્ષયે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1991માં કરી હતી. અક્ષયની પહેલી ફિલ્મનું નામ ‘સૌગંધ’ હતું. સૌગંધમાં અક્ષય સાથે અભિનેત્રી શાંતિ પ્રિયાએ કામ […]

Continue Reading