વડ સાવિત્રી વ્રત રાખવાથી મળે છે અખંડ સૌભગ્યવતીના આશીર્વાદ, વાંચો વડ સાવિત્રી વ્રત સાથે જોડાયેલી કથા

વડ સાવિત્રીનું વ્રત સુહાગન મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે અને આ દિવસે વડના ઝાડની પૂજા કરવામાં આવે છે. પરિવારની સુખ-શાંતિ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખવામાં આવે છે. આ વ્રત સાથે જોડાયેલી માન્યતા મુજબ વડ વૃક્ષની નીચે બેસીને ક સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને બીજી વખત જીવિત કર્યા હતા. ત્યારથી આ વ્રત રાખવમાં આવે […]

Continue Reading