સતીશ કૌશિક પોતાની પાછળ એકલા છોડી ગયા તેમની પત્ની અને 10 વર્ષની પુત્રી, જુવો તેમની છેલ્લી સામે આવેલી તસવીરો

મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. કોમેડિયન, એક્ટર, ડિરેક્ટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. 66 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકને કારણે આજે વહેલી સવારે અચાનક તેમનું અવસાન થયું હતું. સતીશ કૌશિક જેવા મહાન અભિનેતા અને તેજસ્વી વ્યક્તિત્વની વિદાયથી ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે. બોલિવૂડ સેલેબ્સમાં શોકની લાગણી ફેલાઈ […]

Continue Reading