કેલેન્ડર, એરપોર્ટ, પપ્પુ પેજર.. સતીશ કૌશિકના તે પાત્રો જેણે અભિનેતાને અમર કરી દીધા

સતીશ કૌશિક બોલિવૂડના જાણીતા ડિરેક્ટર, અભિનેતા, કોમેડિયન, પ્રોડ્યૂસર અને સ્ક્રીનરાઈટર હતા. 8 માર્ચ, 2023 ના રોજ હાર્ટ એટેક આવવાથી તેમનું અવસાન થયું. તેમના ગયા પછી તેમણે નિભાવેલા પાત્રો આપણી યાદોમાં રહી ગયા. તેમણે પોતાની ફિલ્મી કારકિર્દીમાં ઘણા આઇકોનિક પાત્રો કર્યા. આજે આપણે તેમના પર એક નજર કરવા જઈ રહ્યા છીએ. કેલેન્ડર (મિસ્ટર ઈન્ડિયા): સતીશ કૌશિકનું […]

Continue Reading

પોતાની પાછળ આટલી સંપત્તિ છોડી ગયા સતીશ કૌશિક, એક સમયે ગરીબીમાં પસાર કર્યા હતા દિવસો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના શ્રેષ્ઠ અભિનેતા અને ડિરેક્ટર સતીશ કૌશિક હવે આપણી વચ્ચે નથી રહ્યા. સતીશ કૌશિક પોતાની કોમેડીથી લોકોને હસવા માટે મજબૂર કરી દેતા હતા પરંતુ હવે તેઓ આ દુનિયાને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા છે. અચાનક જ અભિનેતાના અવસાનના સમાચાર સામે આવ્યા પછીથી બોલિવૂડ શોકમાં ડૂબી ગયું છે. આ સાથે જ દેશ અને દુનિયાભરમાં […]

Continue Reading

પરિવાર સાથે ખૂબ રમી હોળી, પછી થઈ બેચેની અને આવ્યો હાર્ટ એટેક, આ રીતે દુનિયા છોડી ગયા સતીશ કૌશિક

બોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ સમયે શોકની લહેર ચાલી રહી છે. તેનું કારણ દિગ્ગઝ અભિનેતા અને ફિલ્મ મેકર સતીશ કૌશિકનું અચાનક દુનિયા છોડીને જવું છે. આજે 9 માર્ચે સવારે જ્યારે તેમના અવસાનના સમાચાર આવ્યા ત્યારે દરેક આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કોઈએ વિચાર્યું ન હતું કે સતીશ અચાનક દુનિયાને અલવિદા કહી દેશે. ખરેખર, મૃત્યુના એક દિવસ પહેલા, […]

Continue Reading