બોલીવુડ અભિનેત્રીને પણ ટક્કર આપે છે સચિનની લાડલી, તસવીરોમાં જુવો સારાની ગજબની સુંદરતા

જ્યારે પણ ક્રિકેટની વાત આવે છે તો સૌથી પહેલા જીભ પર મહાન સચિન તેંડુલકરનું નામ આવે છે. આવે પણ કેમ નહિ, તેમને આ રમતમાં ભગવાનનું નામ જો આપવામાં આવ્યું છે. તેની રમતની સાથે તેની સાદગી અને શાંત સ્વભાવને કારણે પણ સચિન તેંડુલકરે દુનિયાભરમાં કરોડો ચાહકો બનાવ્યા છે. સચિન તેંડુલકરના ચાહકો અને તેમને પસંદ કરનારા આખી […]

Continue Reading