સારા અલી ખાને ગુરૂદ્વારા બંગલા સાહિબમાં ટેકાવ્યું માથું, અભિનેત્રી એ પોતાની સાદગીથી જીતી લીધું દિલ, જુવો તેની આ તસવીરો
બોલિવૂડમાં ‘કેદારનાથ’ ફિલ્મથી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર સારા અલી ખાન કોઈને કોઈ કારણોસર ચર્ચા અને સમાચારનો વિષય બની રહે છે. સારા અલી ખાન એક એવી અભિનેત્રી છે જેની મસ્તી અને ચુલબુલાપણું દરેકનું દિલ જીતી લે છે. સારા અલી ખાન બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે અને તેને જોવા માટે લાખો ચાહકો આતુરતાથી રાહ જુવે છે. […]
Continue Reading