આજે આટલા અધધધ કરોડની સંપત્તિની માલિક છે સપના ચૌધરી, 8 વર્ષની ઉંમરમાં પિતા ગુમાવ્યા પછી સ્ટેઝ પર કરતી હતી ડાંસ
પોતાના લટકા-ઝટકા થી હરિયાણવી ડાન્સર અને અભિનેત્રી સપના ચૌધરીએ દરેકના દિલ જીતી લીધા છે. થોડા વર્ષો પાછળ જઈએ તો સપના એક ગુમનામ જીવન જીવી રહી હતી, જોકે તે પોતાના ધમાકેદાર ડાન્સના આધારે તે ખૂબ ચર્ચામાં રહી હતી. દેશભરમાં અચાનકથી તેમણે પોતાના ડાન્સથી દરેકને પોતાના દીવાના બનાવી લીધા હતા. સપના ચૌધરી એક સમયે એક સાધારણ અને […]
Continue Reading