અભિનેત્રીઓને છોડીને પોતાની ફેન સાથે લગ્ન કર્યા હતા થલાપતિ વિજય એ, સંગીતાની આ વાત પર ફિદા થઈ ગયા હતા વિજય

સાઉથ ઈન્ડસ્ટ્રીમાં બોક્સ ઓફિસના બાદશાહ કહેવાતા પ્રખ્યાત અભિનેતા થાલપથી વિજયને કોણ નથી ઓળખતું. જણાવી દઈએ કે, તેણે પોતાની કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે અને દુનિયાભરમાં તેની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. પોતાની સુપરહિટ ફિલ્મોની સાથે-સાથે થાલપતિ વિજય પોતાની લક્ઝરી લાઈફ માટે પણ પ્રખ્યાત છે. તે કોઈ રાજા મહારાજા જેવું જીવન જીવવું પસંદ […]

Continue Reading