સંજયની પત્ની માન્યતાનું સાચું નામ છે દિલનાઝ શેખ, જાણો માન્યતા સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સાઓ

સંજય દત્તની બીજી પત્ની મનાતા દત્તનો આજે 42 મો જન્મદિવસ છે. જણાવી દઈએ કે તેનો જન્મ મુંબઇમાં થયો છે. આ ઉપરાંત તે થોડો સમય દુબઇમાં પણ રહી છે. જણાવી દઈએ કે માન્યતા દત્તનું સાચું નામ દિલનવાઝ શેખ છે. જે શરૂઆતથી જ બોલીવુડ તરફ આકર્ષિત રહી છે. જેના માટે તેણે ઘણી મહેનત પણ કરી. તેણે ફિલ્મોમાં […]

Continue Reading