બસ આટલું જ ભણેલો છે દેઓલ પરિવાર, ધર્મેંદ્ર 12 પાસ પણ નથી, તો સની-બોબીની છે કંઈક આવી હાલત

હિન્દી સિનેમાના સૌથી આઇકોનિક અને પ્રખ્યાત પરિવારોમાં દેઓલ પરિવારનું નામ પણ શામેલ છે. દેઓલ પરિવારની ત્રીજી પેઢીએ પણ હિન્દી સિનેમામાં પગ મુક્યો છે. હિન્દી સિનેમાના કલાકારોની ફિલ્મો અને તેમની એક્ટિંગ વગેરેની વાતો તો ઘણી વખત થતી રહે છે. પરંતુ આજે અમે તમને દેઓલ પરિવારના સભ્યોના અભ્યાસ વિશે માહિતી આપી રહ્યા છીએ. તો ચાલો જાણીએ બોલીવુડના […]

Continue Reading

કંઈક આ રીતે પોતાનો જન્મદિવસ ઉજવતા જોવા મળ્યા સની દેઓલ, પુત્ર કરણ અને પિતા ધર્મેન્દ્ર એ આપ્યા આ અનોખી સ્ટાઈલમાં અભિનંદન

ઘાયલ, બોર્ડર, ગદર, ,ધાતક અને અર્જુન જેવી મોટી અને હિટ ફિલ્મોમાં પોતાની જોરદાર એક્ટિંગથી લાખો દિલો પર રાજ કરનાર બોલિવૂડ અભિનેતા સની દેઓલ પોતાનો 64 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 90 ના દાયકામાં સની દેઓલ ઇન્ડસ્ટ્રીનો એક પ્રખ્યાત ચેહરો રહ્યા છે. અને હંમેશાં તેના ટાઈમિંગ અને અલગ સ્ટાઇલમાં ડાયલોગ ડિલીવર કરવા માટે સની દેઓલ જાણીતા […]

Continue Reading