સિદ્ધાર્થ-કિયારા ની સંગીત નાઈટનો પહેલો વીડિયો આવ્યો સામે, જુવો તેમની સંગીત નાઈટની તસવીરો

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 7 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાશે અને જીવનભર સાથે રહેવાની કસમ લઈને એકબીજાના બની જશે. રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આજથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થઈ ચુક્યા છે. આવી સ્થિતિમાં અમે તમને બંનેના લગ્ન સંબંધિત દરેક અપડેટ જણાવી રહ્યા છીએ. સિદ્ધાર્થ કિયારાના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન, સંગીત સેરેમની માટે […]

Continue Reading