સંગીત સેરેમનીમાં ખૂબ નાચી આથિયા શેટ્ટી, સાથે જ કેએલ રાહુલ એ પણ લાગાવ્યા જોરદાર ઠુમકા, જુવો આથિયા-રાહુલની સંગીત સેરેમનીની તસવીરો
બોલિવૂડના અન્ના કહેવાતા સુનીલ શેટ્ટીની લાડલી પુત્રી આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલ સાથે રિલેશનશિપમાં છે અને હવે આ કપલ ટૂંક સમયમાં જ તેમના સંબંધને લગ્નનું નામ આપવા જઈ રહી છે. આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આજે 23 જાન્યુઆરી, 2023 ના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, અને આવી સ્થિતિમાં, આ કપલ તેમના […]
Continue Reading