લીલા રંગનો ડ્રેસ પહેરીને વૃક્ષ પાસે ડાંસ કરવા લાગી સંધ્યા બિંદણી, જુવો તેનો આ વીડિયો

‘દિયા ઔર બાતી હમ’ની સંધ્યા બિંદણી આજે પણ ઘર-ઘમાં પ્રખ્યાત છે. દીપિકા સિંહ આ રોલને એક અલગ જ લેવલ પર લઈ ગઈ હતી. જો કે, આ શો પછી દીપિકા માત્ર કેટલીક સીરિયલ્સમાં જ જોવા મળી હતી. હાલના સમયમાં તે ટીવી અથવા ફિલ્મમાં ભાગ્યે જ જોવા મળે છે. જોકે તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે […]

Continue Reading