પિતા સૌરવ ગાંગુલીની ખૂબ જ નજીક છે તેમની પુત્રી સના, જુવો પિતા-પુત્રીની સુંદર તસવીરો
દુનિયાના મહાન ક્રિકેટરોમાંથી એક પ્રખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ આજે પણ યાદ કરવામાં આવે છે. બીસીસીઆઈના અધ્યક્ષ રહી ચુકેલા સૌરવ ગાંગુલીએ પોતાની કારકિર્દીમાં ઘણી શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી હતી. જણાવી દઈએ કે સૌરવ ગાંગુલી પોતાની લોકપ્રિયતાની સાથે સાથે પોતાના પરિવારના કારણે પણ ચર્ચામાં રહે છે. સાથે જ તેમની પુત્રી સના પણ કોઈ મોડલથી ઓછી નથી જેની […]
Continue Reading