અક્ષય કુમાર અડગ રહ્યા, પરંતુ મેકર્સને ઝુકવું પડ્યું, બદલી નાખ્યું ‘પૃથ્વીરાજ’ નું નામ, જાણો હવે શું નામ રાખ્યું

હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ને લઈને ચર્ચામાં છે. ભારતના મહાન અને વીર પુત્ર સમ્રાટ પૃથ્વીરાજના જીવન પર આધારિત આ ફિલ્મમાં તેમનું પાત્ર અક્ષય કુમાર નિભાવી રહ્યા છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અક્ષય કુમારની આ ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોનો પણ સામનો કરી રહી છે. ફિલ્મનો […]

Continue Reading