રાજસ્થાનના આ લક્ઝરી પેલેસમાં થશે અક્ષરાના લગ્ન, મેકર્સે પાણીની જેમ વહાવ્યા પૈસા, જુવો આ લક્ઝરી પેલેસની સુંદર તસવીરો

રાજસ્થાનના આ પેલેસમાં સાત ફેરા લેશે અક્ષરા અને અભિમન્યુ: સિરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ માં અક્ષરા અને અભિમન્યુના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. આ દિવસોમાં પરિવારના સભ્યો અક્ષરા અને અભિમન્યુની મહેંદી સેરેમની કરી રહ્યા છે. મહેંદી સેરેમની પૂર્ણ થતાની સાથે જ બધા લોકો વેડિંગ વેન્યૂ પર પહોંચી જશે. આ દરમિયાન અક્ષરા અને અભિમન્યુના […]

Continue Reading