માસૂમ બાળકી પર ચળ્યો ડાંસનો ખુમાર, ‘સામી-સામી’ ગીત પર કર્યો એવો ડાંસ કે રશ્મિકા પણ બની ગઈ ફેન, જુવો આ વીડિયો
દરેકને ડાન્સ કરવો ખૂબ પસંદ હોય છે. કહેવાય છે કે તમે કેટલો સારો ડાન્સ કરો છો તે મહત્વપૂર્ણ નથી, પરંતુ એ વાતનું મહત્વ છે કે તમે ડાન્સને કેટલો એંજોય કરો છો. કેટલા દિલ ખોલીને નાચો છો? આ બાબતમાં બાળકો ખૂબ જ પ્રમાણિક હોય છે. તેઓ જ્યારે ડાંસ કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ આખી દુનિયા […]
Continue Reading