હરણી જેવી સ્લિમ-ટ્રિમ છે દીપક તિજોરીની પુત્રી, બોલીવુડમાં આવીને કરશે સારા-જાન્હવીની છુટ્ટી, જુવો તેની સુંદર તસવીરો

બોલિવૂડમાં ઘણા સ્ટાર કિડ્સ છે. દર વર્ષે અહીં કોઈને કોઈ સ્ટાર કિડ લોન્ચ થાય છે. એક ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવાને કારણે, તેમના માટે ફિલ્મોમાં એંટ્રી કરવી કોઈ મોટું કામ નથી. તેમને સરળતાથી બ્રેક મળે છે. જો કે તે સફળ થશે કે ફ્લોપ તે જનતા અને તેમના ટેલેંટ પર આધારીત છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં સ્ટાર કિડ્સ […]

Continue Reading

દીપક તિજોરીની પુત્રી સુંદરતાની દ્રષ્ટિએ નથી કોઈ હિરોઈનથી ઓછી, જુવો તેની સુંદર તસવીરો

તમે બધા ભારતીય ફિલ્મ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક દિપક તિજોરીને ખૂબ જ સારી રીતે જાણો છો. જે આશિકી, ખિલાડી, જો જીતા વહી સિકંદર, કભી હા કભી ના, અંજામ જેવી ફિલ્મોમાં દેખાઈ ચુક્યા છે. જણાવી દઇએ કે દિપક તિજોરીએ અભિનેતા બનવાની ઇચ્છામાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. તેમણે તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1988 માં ફિલ્મ […]

Continue Reading