આ લક્ઝરી ઘરની માલિક છે સામંથા રૂથ પ્રભુ, જુવો તેના ઘરના કિચનથી લઈને બાલકની સુધીની તસવીરો
સાઉથ ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રી સમંથા રૂથ પ્રભુ આજે કોઈ ઓળખની મોહતાજ નથી. જણાવી દઈએ કે સામંથા રૂથ પ્રભુ પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. આ ઉપરાંત તે અવારનવાર પોતાની બેબાક સ્ટાઈલને કારણે પણ હેડલાઈન્સનું કારણ બની રહી છે. આજે સામંથા રૂથ પ્રભુ પાસે કોઈ પણ ચીજની કમી છે. […]
Continue Reading