પહેલા માર-પીટના આરોપમાં પતિ પર નોંધાવી હતી એફઆઈઆર, આજે પતિ સાથે રોમેંટિક થઈને શેર કર્યો આ વીડિયો

બોલિવૂડ અભિનેત્રી અને મોડેલ પૂનમ પાંડે કોઈ ને કોઈ કારણોસર હેડલાઇન્સ બનાવતી રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે તેના પતિ સેમ બોમ્બે સાથેના તેના સંબંધો વિશે પણ મોટી હેડલાઇન્સ બનાવી રહી હતી. લગ્નના થોડા દિવસો પછી જ પૂનમ પાંડેએ તેના પતિ પર માર-પીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. પૂનમ પાંડે અહીં જ અટકી ન હતી, તેણે […]

Continue Reading