જ્યારે સલમાન ખાન સાથે કારમાં બેસે છે સલમા ખાન તો જપવા લાગે છે રામનું નામ, જાણો શું છે તેનું કારણ

દબંગ ખાન એટલે કે સલમાન ખાન કોઈ ઓળખના મોહતાજ નથી. સલમાન ખાન પોતાની માતાને ખૂબ પ્રેમ કરે છે અને તેઓ માતા સાથે લોંગ ડ્રાઈવ પર એટલા માટે નથી જઈ શકતા કારણ કે તેની માતા તેની કારમાં બેસવાથી ડરે છે. જણાવી દઈએ કે સલમાન ખાન અને સલમા ખાનનું આ રાજ ફરાહ ખાનના ચેટ શો પર ખુલ્યું […]

Continue Reading