મુકેશ અંબાણીના લક્ઝુરિયસ ઘરમાં કામ કરે છે 600 નોકર, જાણો નોકરોને કેટલો પગાર મળે છે
દુનિયાના ટોપ અમીરોમાં સ્થાન ધરાવતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણી, પોતાની દરેક ચીજને લઈને ચર્ચામાં રહે છે. અંબાણીની અમીરી અને તેમના શોખ કોઈથી છુપાયા નથી. અંબાણી એક કલાકમાં એટલું કમાય છે, જેટલું સામાન્ય માણસ જીવનભર કમાઈ શકતા નથી. મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિઓમાં શામેલ છે. તેઓ દુનિયાભરમાં લોકપ્રિય છે. તેમની પાસે અપાર સંપત્તિ છે. […]
Continue Reading