બોડીગાર્ડ શેરા પર જાન છિડકે છે સલમાન ખાન, આપે છે આટલી અધધ સેલેરી
બોલિવૂડના દબંગ એટલે કે સલમાન ખાન ઘણીવાર તેની ફિલ્મોને કારણે હેડલાઇન્સમાં રહે છે. સલમાન ખાન તો હંમેશા ચર્ચામાં રહે છે, આ સિવાય તેની આસપાસ રહેતા લોકો પણ ચર્ચામાં રહે છે. સલમાન ખાનની આસપાસ રહેતા લોકોમાં જે સૌથી વધુ ચર્ચામાં રહે છે તે છે તેનો બોડીગાર્ડ શેરા. શેરા હંમેશા સલમાન ખાન સાથે જોવા મળે છે અને […]
Continue Reading