શનિવારે હનુમાનજીની પૂજાથી શનિ દેવ પણ થાશે પ્રસન્ન, જાણો કષ્ટોથી મુક્તિ મેળવવાના ઉપાય
મંગળવાર અને શનિવારનો દિવસ મહાબલી હનુમાનજીને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે જો આ બે દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે તો ભક્તોને વિશેષ પરિણામ મળે છે. મંગળવાર અને શનિવાર બંને દિવસે પૂજા કરવાનું અલગ અલગ મહત્વ માનવામાં આવે છે. આપણે બધા જાણીએ છીએ કે કળિયુગમાં પણ હનુમાનજી તેમના ભક્તોની રક્ષા કરવા માટે સ્વયં પોતે […]
Continue Reading