પતિ સાથે ‘સદગુરૂ’ ના દરબારમાં પહોંચી મૌની રોય, લીધા આશીર્વાદ… જુવો તસવીરો અને વીડિયો

નાના પડદાની અભિનેત્રીથી હિન્દી સિનેમાની અભિનેત્રી બનેલી મૌની રોય તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાઈ છે. તેણે થોડા દિવસ પહેલા પોતાના લોંગ ટાઈમ બોયફ્રેન્ડ સૂરજ નામ્બિયાર સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન ગોવામાં ખૂબ જ ધામધૂમથી થયા હતા. મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન મલયાલી અને બંગાળી રીતિ-રિવાજ મુજબ થયા હતા. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા […]

Continue Reading